શુક્રવાર, 29 માર્ચ 2024
0

શુ આપ જાણો છો બંગડી પહેરવાનું ધાર્મિક કારણ ?

શુક્રવાર,જાન્યુઆરી 29, 2016
0
1
નેત્રરોગ અથવા હાડકું ભાંગી ગયુ હોય તેવી સમસ્યા હોય તો લાલ રંગના ફૂલ નાખેલ પાણીથી સ્નાન કરો. તાંબાનુ દાન, લાલ કપડુ, ઘઉં, ગોળનુ પણ દાન કરો. પોણા બે કિલો ગોળને ૐ ધૃણિ સૂર્યાય નમ: નુ 11 વાર જપ કરીને વહેતી નદીમાં પધરાવી દેવાથી રાહત મળશે.
1
2
ટેરો કહે છે બાકી રહેલાં કામનો હિસાબ અને નવા પ્રોજેકટ્સના પ્લાનિંગમાં તમારો ડિસેમ્બર મહિનો ઘણો વ્યસ્ત જશે. નવાં લક્ષ્યો અને નવાં સમીકરણો સાથે તમે તમારું સ્થાન દ્રઢ કરશો. તમારા કામની કવોલિટી અને કવોન્ટિટી બન્નો વધશે. વેપાર અને આર્થિક બાબતોમાં ધારણા ...
2
3
લાલ કિતાબમાં વર્ણિત ઉપાયોને આપણે ટોટકા નથી કહી શકતા. તેમા બતાવેલ ઉપાયોથી કોઈનું અહિત થતુ નથી. પણ તે ખુદની સફળતા અને ઘર-પરિવારની સુખ શાંતિ માટે સરળ સમાધાન છે. વાંચો લાલ કિતાબની સરળ ટિપ્સ...
3
4
કેટલીક ફિલ્ડસ એવી હોય છે જ્યા ઈટેલૈક્યુઅલ યુવાઓની ખૂબ જ જરૂર હોય છે. અહી ઈંટેલિજેંટ હોવાનો મતલબ અભ્યાસ કરવો અથવા સારા માર્ક્સ લાવવાનો નથી પરંતુ 'ક્વિક વિટેસ' (ત્વરિત બુધ્ધિ) થી છે. કોઈ અચાનક જ આવી પડેલી પરિસ્થિતિમાં તમારી બુધ્ધિ કેવુ કામ કરે છે, ...
4
4
5
અક્ષર મતલબ જેનો કદી ક્ષરણ ન થયો હોય, જે ક્યારેય નષ્ટ ન થાય, દરેક સ્થિતિ પરિસ્થિતિમાં વ્યાપ્ત હોય, જે દરેક સંયોગ-વિયોગ, ગતિ-પ્રગતિમાં પોતાનો યોગથી શબ્દ રૂપી શક્તિ ઉત્પન્ન કરે છે. તેને વેદ ગ્રંથોમાં અક્ષર રૂપી બ્રહ્મની સંજ્ઞા આપવામાં આવી છે.
5
6
લગ્ન કરવા ઉત્સુ ક યુવકો - યુવતીઓને આ વર્ષે લગ્ન કરવા ૮૭ જેટલાં મુરતનો લાભ મળવાનો છે. ગયા વર્ષે એપ્રિલ-મે મહિના દરમિયાન ગુરૂ અને શુક્રનો અસ્તર થવાથી લગ્નનાં બહુ જૂજ મુરત હતા એટલે લગ્નોત્સુ્ક યુવકો - યુવતીઓને એ થોડા મુરતમાંથી જ ચોઇસ કરવા મળી હતી. આ ...
6
7
11/12/13 તારીખનુ મુહુર્ત જોઈને દુનિયાભરમાંથી લાખો જોડીઓ વિવાહના બંધનમાં આ દિવસે બંધાવા ઉત્સુક છે. આ એક ખાસ તારીખ મનાય છે. તેને કારણે અનેક જોડીઓ આ દિવસે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે. ફક્ત અમેરિકામાં જ આ દિવસે 2,265 જોડીઓએ લગ્ન કરવા માટે નામ નોંધાવ્યા ...
7
8
આપણા ગ્રહો આપણા જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. ગ્રહ દોષથી પીડિત જાતકોને નોકરી મેળવવામાં કે પ્રમોશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો તરત આ ઉપાયો અજમાવો રોજ શિવલિંગ પર કાચુ દૂધ અને પાણી અર્પણ કરવુ જોઈએ.
8
8
9
જો બાળકોને ભણવામાં મન ન લાગતુ હોય તો શુક્લ પક્ષના પ્રથમ રવિવારે આમલીના 22 પાન લઈ આવો. તેમાંથી 11 પાન સૂર્યદેવને ૐ સૂર્યાય નમ: કરતા અર્પણ કરી દો અને બાકીના પાન અભ્યાસના કોઈપણ પુસ્તકમાં મુકી દો. ભણવામાં મન લાગવા માંડશે. પરીક્ષામાં સફળતા અને એકાગ્રતા ...
9
10
મેષ :દૈનિક વ્યાપાર, કૌટુંબિક માંગલિક કાર્યો. ધાર્મિક કાર્યો માટે વિશેષ યાત્રાનો યોગ. ધર્મ આધ્યાત્મ સંબંધી ચિંતનનો યોગ. ભાગ્યવર્ધક કાર્યોમાં અડચણ સંભવિત. બહારનાં ક્ષેત્રોની યાત્રા દરમ્યાન સાવધાની રાખવી, રોગ, ઋણ સંબંધી કાર્યોમાં સંયમ રાખવું.
10
11
મોતી છે ચંદ્ર પર પ્રભાવ નાખે છે. ચંદ્ર ભાવના અને મન તેનુ પ્રતિક છે. મોતીને કારણે લાગણી અને મન પર નિયંત્રણ મુકી શકાય છે. કેટલાક મોતી એવા હોય છે જેને ધારણ કરવાથી સ્થિરતા આવે છે. મોતી શુભ, લીલા, હલકા ગુલાબી, લાલ, ભુરા અને લીલા રંગના હોય છે. મોતીમાં ...
11
12
દીવાળીના 7 દિવસ પહેલા ખરીદીનુ મહામુહૂર્ત શનિ અને રવિ પુષ્ય 26 અને 27 ઓક્ટોબરના રોજ છે. આ વખતે નક્ષત્રોનો રાજા પુષ્ય નક્ષત્ર પૂરા 27 કલાક રહેશે. આ નક્ષત્રમાં કરવામાં આવેલ ખરીદી સ્થાયી લાભ આપે છે. તહેવારની મોટાભાગની ખરીદી આ મુહૂર્તમાં થાય છે. વેપારીઓએ ...
12
13
તમારો જન્મ કોઈપણ વર્ષના ઓક્ટોબર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ જ શાંત પ્રકૃતિના છો. દેખાવમાં એટલા સ્માર્ટ છો કે લોકોને તમારા પ્રત્યે ઈર્ષા થઈ શકે છે. શરૂઆતની અવસ્થામાં તમારુ આકર્ષણ થોડુ ઓછુ રહી શકે છે. પરંતુ જેમ-જેમ તમારી વય વધતી ...
13
14
દુનિયાની સઘળી સમસ્યાબઓનું સમાધાન કરતાં આપણા ગ્રંથ ગીતામાં આહાર વિષયક વિસ્તૃશત વર્ણન કરવામાં આવ્યું છે. મન-મગજ પર થતી આહારની પ્રતિક્રિયા વિશે આપણા દેશમાં જે વાત પુરાણકાળમાં કહેવામાં આવી છે તેની પુષ્ટિ આધુનિક નિષ્ણાઆતો પણ કરે છે. માત્ર કહેવાની રીત ...
14
15
તમારી પાસે ખૂબ જ ધીરજ, કાર્યતત્પરતા છે. તમારો સ્વભાવ ઉગ્ર છે, તમને જલ્દી ગુસ્સો આવે છે. તમે સમજ્યા વિચાર્યા વગર કંઈ પણ કાર્ય કરો છો. તમને તમારી ક્ષમતા 'હું પણ કંઈક છુ' એવુ બતાડવુ ગમે છે. હમ ભી કિસી સે કમ નહી. સામેની વ્યક્તિ જે પણ કંઈ બોલે તેનો જવાબ ...
15
16
જે વ્યક્તિઓની લાખ કોશિશ કરવા છતાય પણ ખુદનુ મકાન ન બને તો તે આ ટોટકાને અપનાવે - દરેક શુક્રવારે નિયમથી કોઈ ભૂખ્યાને ભોજન કરાવો - રવિવારે ગાયને ગોળ ખવડાવો
16
17
સ્વપ્નમાં આપણે જે જોઈએ, તેને વાસ્તવ જીવનમાં ચોક્ક્સ સંબંધ હોય છે. આપણા આયુષ્યમાં યશ મળશે, કે પછી આપણા બધા નિર્ણયોનુ શુ પરિણામ આવશે, આ બધી સૂચનાઓ આપણને સ્વપનમાં દેખાય જાય છે. એ સ્વપ્ન જ્યોતિષમાં આપણે સ્વપ્નમાંથી ભવિષ્યનો અંદાજ લગાવી શકીએ છીએ.
17
18
જો તમે ધન સંપત્તિ, સુખ સમૃદ્ધિ અને જીવનમાં સફળતા મેળવવા માંગો છો તો આ સહેલા ઉપાયો અજમાવો - જો ઘરમાં પુષ્કળ કમાણી થવા છતા પૈસો ટકતો ન હોય તો દરેક શનિવારે કાળા કૂતરાને સરસિયાનુ તેલ લગાવેલ રોટલી ખવડાવો. ઘરમાં પૈસાની કમી ક્યારેય નહી આવે. - જો કોઈ જરૂરી ...
18
19
તમારી હસ્તરેખા તમારુ ભવિષ્ય કહે છે એવુ કહી શકાય, પણ ફક્ત હસ્તરેખા નહી પણ તમારો હાથ પણ તમારુ ભવિષ્ય નક્કી કરે છે. કારણ તમે જ્યારે બીજા સાથે 'શેકહેન્ડ'માટે હાથ મિલાવો ત્યારે તે વ્યક્તિને તમારો સ્વભાવ ખબર પડી શકે છે. કોઈપણ નવી વ્યક્તિ સાથે માત્ર હાથ ...
19