શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (14:01 IST)

ઘર માટે કેટલાક મહત્વપૂર્ણ 32 વાસ્તુ ટીપ્સ

32 vastu tips for home
વાસ્તુ એક પ્રાચીન વિજ્ઞાન છે, જે અમને જણાવે છે કે ઘર, ઑફિસ, વ્યવસાય વગેરેમાં કઈ વસ્તુ હોવી જોઈએ કઈ નથી. દિશા માટે નિર્દેશ વાસ્તુ અમને જણાવે છે તો આવો જાણીએ એવા જ કેટલાક વાસ્તુ ટીપ્સ 
*  પૂજા ઘર- ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણમાં બનાવું સૌથી સૌથી સારું રહે છે. જો આ દિશામાં પૂજા ઘર બનાવું શકય ન થઈ રહ્યું હોય, તો ઉત્તર-દિશામાં પૂજા ઘર બનાવી શકાય છે પણ ધ્યાન રાખો કે ઈશાન કોણ સર્વશ્રેષ્ઠ દિશા છે. 
* પૂજા ઘરથી લાગેલું કે પૂજા ઘરના ઉપર કે નીચે શૌચાલય નહી હોવું જોઈએ. 
* પૂજા ઘરમાં પ્રતિમા સ્થાપિત નહી કરવી જોઈએ કારણકે પ્રાણપ્રતિષ્ઠિત મૂર્તિનો ધ્યાન એવી રીતે નહી રખાય જેમ રાખવું જોઈએ. 
* આથી નાની મૂર્તિ કે ફોટા જ પૂજા ઘરમાં લગાવા જોઈએ. 
* સીડી નીચે પૂજા ઘર નહી હોવું જોઈએ. 
* ફાટેલા ફોટા કે ખંડિત મૂર્તિ પૂજા ઘરમાં કદાચ નહી હોવી જોઈએ. 
* પૂજા ઘર અને રસોડા કે બેડરૂમ એક જ રૂમમાં નહી હોવા જોઈએ. 
* ઘરના માલિકનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. જો આ દિશામાં શકય ન હોય, તો ઉત્તર- પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. 
* ગેસ્ટ રૂમ ઉત્તર પૂર્વ દિશા માં હોવું જોઈએ. જો ઉત્તર પૂર્વમાં શકય ન હોય, તો ઉત્તર- પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. 
* ઉત્તર-પૂર્વના કોઈનો પણ બેડરૂમ નહી હોવું જોઈએ. 
* રસોડા માટે દક્ષિણ -પૂર્વ દિદ્જ સૌથી સારી હોય છે. 
* સંડાસ માટે દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવું સર્વશ્રેષ્ઠ  છે. 
* ઘરની સીડી સામેની તરફ નહી હોવી જોઈએ. અને  સીડી એવી જગ્યા પર હોવી જોઈએકે ઘરમાં આવતા માણસને સામે નજર નહી આવવી જોઈએ. 
* સીડીના પાયદાનની સંખ્યા  વિષમ 21, 23, 25 વગેરે હોવી જોઈએ. 
* સીઢી નીચે કબાડ નહી મૂકવા જોઈએ. 
* સીડી નીચે ઉપયોગી સામાન મૂકી શકો છો. અને સીડીના નીચે મૂકેલા સામાન સુસજ્જિત હોવા જોઈએ. 
* ઘરના કોઈ પણ રેક ખુલ્લો નહી હોવું જોઈએ તેમાં પલ્લા જરૂ લગાવા જોઈએ. 
* સીડી પશ્ચિમ દિશામાં હોવી જોઈએ. 
* ઘરના પ્રવેશ દ્વારમાં ૐ કે સ્વાસ્તિક બનાવો કે તેની થોડી મોટી આકૃતિ લગાવો. 
* પૂજા ઘર કે ઉત્તર-પૂર્વ દિશામાં જળ ભરીને કળશ મૂકો. 
* શયનકક્ષમાં ભગવાનની કે ધાર્મિક આસ્થાઓથી સંકળાયેલી ફોટા નહી લગાવી જોઈએ. 
* તાજમહલ એક મકબરો છે, તેથી તેની ફોટા ઘરમા6 અહી લગાવી જોઈએ. અને ન કોઈ શો પીસ મૂકવૂં જોઈએ. 
* જંગલી જાનવરોના ફોટા ઘરમાં નહી મૂકવા જોઈએ. 
* પાણી ફવ્વારા ઘરમાં નહી લગાવા જોઈએ કારણકે તેનાથી ધન નહી રોકાતું. 
* નટરાજની ફોટા કે મૂર્તિ ઘરમાં નહી મૂકવી જોઈએ કારણકે તેમાં શિવજીનો વિકરાળ રૂપ લીધેલું છે. 
* મહાભારતને કોઈ પણ ફોટા ઘરમાં નહી લગાવા જોઈએ કારણકે તેમાં કલેશ ક્યારે ખત્મ નહી થાય છે. 
* ઘરનો મુખ્ય બારણો દક્ષિણ મુખી નહી હોવું જોઈએ. 
* જો કોઈ કારણવસશ દક્ષિણમાં બની જાય તો તેની સામે એક મોટો અરીસો મૂકી નાખવું જોઈએ