ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By

શુક્રવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી 
અસર પડે છે. જાણો શુક્રવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
1. શુક્રવારે જન્મેલા માણસ દિલ, દિમાગ અને શરીરથી ખૂબ સુંદર હોય છે. 
2. તેઓ ક્રિએટિવ ફીલ્ડમાં જોવાય છે. 
3. તમને સંગીત, મૂવી, મીડિયા, રમતો જેવી વસ્તુઓ આકર્ષિત કરે છે. 
4. તમે મધુર બોલીને અને મોહક મુસ્કાનના માલિક છો.
5. તમે ખૂબ ભાવુક છો જેના કારણે તમને ક્યારે-ક્યારે દુખી પણ થવું પડે છે. 
6. તમે જો પુરૂષ છો તો તમે મહિલાઓમાં અને મહિલા છો તો તમે પુરૂષોમાં ખૂબ લોકપ્રિય થાઓ છો. 
7. તમે રિલેશશિપને લઈને ખૂબ સજગ રહો પણ કયારે ક્યારે આ સજગતા જ સંબંધ પર ભારે બને છે.
8. તમારા ખૂબ ઘણા મિત્ર હોય છે પણ સાચા મિત્ર ઓછા. 
9. તમને ગુસ્સો ઓછું જ આવે છે પણ જ્યારે આવે તો સમજી લો કે સામેવાળાની આવી. 
10.તમારી સરળતા જ તમારા માટે બુરાઈ બની જાય છે. 
11. તમારા પાસે ધનની અછત નથી પરંતુ તમે કઈક બચત નહી કરી શકતા. 
12. તમને દરેક જગ્યા સફળતા મોડેથી મળે છે, પરંતુ જ્યારે તમે છે તો કાયમી રૂપથી મળે છે, અન્ય શબ્દોમાં, કહીએ તો તમે મેહનતી છો અને સંઘર્ષ કરવા જાણો છો. 
 
ઉપાય - ઉપાય - દર શુક્રવારે દેવીને ખીરનો ભોગ લગાવીને એ પ્રસાદ કોઈ નાનકડી કન્યાને ખવડાવો
કાલે એટલે કે શનિવારે અમે તમને જણાવીશ એલોકો વિશે જેમનો જન્મ ગુરૂવારે થયું છે