ઓક્ટોબર માસિક રાશિફળ 2017 - જાણો કેવો રહેશે ઓક્ટોબર મહિનો તમારે માટે

Last Updated: શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2017 (18:03 IST)
મેષ - ચૂ, ચે, ચો, લા, લી, લૂ, લે, લો, અ

આ મહિને સામાજીક ગતિવિધિયોમાં વૃદ્ધિ થશે. આવક કરતા ખર્ચ વધુ રહેશે. કાર્યમાં ગૂંચવણો આવશે. વાહન અને રોજગાર પ્રાપ્તિની તક આવશે.. વિદેશ યાત્રાના યોગ બનશે.
વ્યવસાયિક પ્રગતિ થશે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. ઈચ્છિત પદની પ્રાપ્તિ શક્ય છે. ઉત્તરાર્ધમાં સમસ્યાઓમાં વધારો થશે. આ મહિનો આપને માટે મળતાવડો રહેશે.
આ મહિનામા નવા કાર્યોની તક મળશે. લાભ ઉઠાવવાનો પ્રયાસ કરો. પારિવારિક અને કાર્યક્ષેત્રમાં તનાવ અડચનો અને પરેશાનીઓ કાયમ રહેશે.
પણ સંયમથી નિપટાવી શકો છો.. કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી બચો. વ્યવસાય અને કારોબારમાં અનિશ્ચતતા રહેશે. આવકથી ખર્ચ વધુ થશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. બેદરકારી ન કરો.. તમારે રાશિથી ત્રીજા ભાવમાં ગુરૂનો ગોચર યાત્રાઓ સ્થાન પરિવર્તન ઘરમાં માંગલિક કાર્યોમાં વ્યયના યોગ બનાવશે. માતાના સ્વાસ્થ્યનુ ધ્યાન આપો. ઓક્ટોબર મહિનાની 5 7, 23 અને 25 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે
ઉપાય - રાહુનો જાપ કરાવો અને ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરો.


વૃષભ - ઉ ઈ એ ઓ બા બી બે બો

આ મહિનામાં માન સન્માનમાં વૃદ્ધિ થશે. પારિવારિક પરેશાનીઓમાં વૃદ્ધિ થશે સ્ત્રી વર્ગ તરફથી વાંછિત સહયોગ મળશે.. મિત્રવર્ગથી પણ અપેક્ષિત મદદ પ્રાપ્ત થશે.
રાજકીય કાર્યોમાં લાભ થશે. ભૂમિ સંબંધી ખરીદ વેચાણમાં સાવધાની રાખો. વ્યક્તિગત દ્રષ્ટિથી આ મહિનો શ્રેષ્ઠ ફળદાયક સિદ્ધ થશે. કાર્ય પ્રબંધન સર્વશ્રેષ્ઠ સ્તરનુ રહેશે. આવકમાં સામાન્ય સરેરાશ રહેશે. નવીન વ્યવસાયિક સંધિ શક્ય છે.
વ્યવસાય્ક્ક સંબંધોનો પ્રત્યક્ષ લાભ મળશે. મ આતાના સ્વાસ્થ્યને કારણે ચિંતિત રહેશો. યાત્રાઓ કષ્ટપ્રદ રહેશે.
મહિનાની શરૂઆતમાં ખૂબ મહેનત કરવી પડશે. નોકરી વ્યવસાયમાં ગૂંચવણો વધશે. ક્રોધ નએ અતિવિશ્વસથી બચો. કાર્યસ્થળ પર દગો થઈ શકે છે. વ્યર્થના વાદ-વિવાદ માનસિક કષ્ટ સરકરી ક્ષેત્રમાં પરેશાની વિરોધીઓ તરફથી નુકશાન શક્ય છે. ધન સંબંધિત કાર્ય બનશે. વિપરિત પરિસ્થિતિમાં પણ જીવનજ્ઞાપન યોગ્ય આવક સાધન બનતા રહેશે.
સ્વાસ્થ્ય થોડુ ઢીલુ અને વૃથા માનસિક તનાવ રહેશે.ધનનો ખર્ચ વધુ રહેશે. ઓક્ટોબર મહિનાની 1, 3, 13, 20 અને 21 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે. તેથી સાવધ રહો
ઉપાય શ્રી સૂક્તનો પાઠ કરો દરેક પ્રકારના લાભ પ્રાપ્ત થશે. ચાંદી ધારણ કરો.મિથુન - ક કી કૂ ઘ ડ છ કે કો હા

આ મહિનો અભ્યાસ અને અધ્યયનમા રુચિ વધશે.
વેપારમાં વૃદ્ધિ થશે. રોજગારની તક ઉભી થશે. રાજકીય કાર્યોમાં લાભ મળશે. ભૌતિક સુખ સુવિદ્યાઓમાં વૃદ્ધિ થશે.
જીવનસાથીનો સહયોગ મળશે.
સંતાનને કારણે ચિંતિત રહેશો.. આવકમાં વૃદ્ધિથી ધન સંગ્રહમાં વૃદ્ધિ થશે. નાસભાગની અધિકતા રહેશે. આ મહિને અનેકવાર તમારી કાર્યક્ષમતાની પરીક્ષા થશે.
શરૂઆતમાં તનાવની સ્થિતિ પણ આવશે.
આ મહિને 5 ઓક્ટોબરથી મંગલનુ શુભ સ્થાનથી ગોચર શ્રેષ્ઠ ફળ આપશે.
નોકરી વેપારમાં ધન લાભ અને ઉન્નતિના પ્રબળ યોગ છે.
અગાઉ કરવામાં આવેલ કાર્યોનુ પરિણામ હવે મળશે.. પરાક્રમ અને તમારા ઉદ્યમ દ્વારા આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. ઉચ્ચ પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સંપર્ક બનશે. સુખ સુવિદ્યાના સાધનોમાં વૃદ્ધિ થશે.
પૈસા સારા મળશે.
આત્મવિશ્વાસ બન્યો રહેશે.
નવી આકસ્મિક સૂચના લાભપ્રદ રહેશે. પણ બેદરકારી કરેલા કાર્યો પર પાણી ફેરવી શકે છે.
સજાગ રહો. પેટ સંબંધી સમસ્યાથી સાવધ રહો. ઓક્ટોબર મહિનાની
4, 5, 13, 15 અને
23 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે તેથી સજાગ રહો.
ઉપાય - વૃષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો વિશેષ લાભ મળશે.આ પણ વાંચો :