સંબંધિત સમાચાર
- 15 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ બે રાશિને મળશે શુભ સમાચાર (15/02/2018)
- Rashifal - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ ? (19/11/2017)
- ધોરાજી-ઉપલેટા બેઠક પર પાટીદાર અને ઈતર સમાજ ભાજપને ભારે પડશે
- સુરતમાં કોંગ્રેસ વિરૂદ્ધ બેનરો લગાવાયાં, ટિકીટ નહીં ફાળવવાની ચર્ચાઓ વિરોધ જગાવ્યો
- ભ્રષ્ટાચાર 500 અને 1000ની નોટના બદલે હવે 2,000ની નોટથી થાય છે - ચિદમ્બરમ્
દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ(21-11-2017)
મેષ: ચિંતા-ખર્ચ વધે. ઈચ્છા-અનિચ્છાએ બહાર જવું પડે. અન્યને સહકાર આપવો પડે.
વૃષભ: રસ્તામાં આવતા જતા-વાહન ચલાવતા પડવા વાગવાથી, ધક્કા મુક્કીથી સંભાળવું પડે. પૈસા-પાકીટ-મોબાઈલનું ધ્યાન રાખવું.
મિથુન: તમારા રોજીંદા કામમાં વિલંબ થાય પરંતુ સીઝનલ ધંધો થાય. આકસ્મિક ધંધો આવક થાય. પરિવારનું કામ થાય.
કર્ક: પુત્ર પૌત્રાદિક-પરિવારના કામ માટે વ્યસ્તતા રહે.નોકરી ધંધાના કામમાં રાહત રહે
સિંહ: નોકરી ધંધાના કામમાં હળવાશ રહે. પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. ખર્ચ થાય.
કન્યા: તમારા પુત્ર પૌત્રાદિકના-પરિવારના કામમાં મદદરૂપ થવું પડે, વધારાનો ખર્ચ થાય પરંતુ અન્યના કારણે ચિંતા-મુંઝવણ રહે.
તુલા: વ્યસ્તતા રહે. પરંતુ માણસોની ગેરહાજરીના કારણે ધાર્યું કામકાજ થાય નહીં.
વૃશ્ચિક: ધર્મકાર્ય થાય. પત્ની-સંતાન-પરિવારથી આનંદ રહે. વધારાનો ખર્ચ થાય. બહાર જવાનું થાય.
ધન: નોકરી-ધંધાના કામમાં ફેરફારી થાય. પુત્ર પૌત્રાદિક-પરિવારના કામ અંગે બહાર જવાનું થાય.
મકર: તમારા રોજીંદાના કામમાં ફેરફારી થાય. ધર્મકાર્ય પરંતુ રસ્તામાં આવતા જતા સંભાળવું.
કુંભ: નોકરી-ધંધાના કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવો. તેમ છતાં તમારું કામ ઉકેલાય.
મીન: તમારી કામગીરી, જવાબદારીમાં વધારો થાય. આનંદ છતાં અન્યના કારણે માનસિક પરિતાપ રહે.

ये भी पढ़ें