મેષ - આર્થિક નુકશાન ઉઠાવવુ પડશે. પ્રતિકૂળ પરિસ્થિતિયોનો અનુભવ થશે. લેવડદેવડની સમસ્યા આવશે. આજે તમને મશીનરીથી સાચવવુ પડશે. શુભ અંક 1 શુભ રંગ મરૂણ વૃષ - મનમાં અસંતોષની ભાવના આવી શકે છે. સ્ટુડેંટ્સને યોગ્યતાના આધાર પર પરિણામ મળશે. સાંજે મિત્રો સાથે પાર્ટી કરશો.. શુભ અંક 7 શુભ રંગ ગ્રે ...