Saptahik Rashifal- 23 જુલાઈ થી 29 જુલાઈ 2018 સુધી

Last Updated: રવિવાર, 22 જુલાઈ 2018 (11:18 IST)
 
મેષ (Aries)- વડીલ અને મિત્રોથી સહયોગ મળશે. 23 અને 24 તારીખને તમારું સ્વાસ્થય પ્રભાવિત થઈ શકે છે. બનેલા કાર્ય અટકશે. આર્થિક બાબતો પર બીજા પર વિશ્વાસ ન કરો નહી તો દગો થઈ શકે છે. 24-25-26 તારીખનો દિવસ શુભ છે. સુખ અને આનંદની પ્રાપ્તિ થશે. ઉત્તમ ભોજન પ્રાપ્ત થશે. જીવનસાથીની સાથે એક યાદગાર પળ માળવાનો અવસર મળશે. વિચારો અને સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આવશે અને મનમાં એક નવી ઉર્જાનો સંચાર કરશે ઉપહારની પ્રાપ્તિ થશે. 27 તારીખ  એક અસીમ આશા દિલમાં લઈ નિકળી પડશો. પણ આર્થિક સ્થિતિ તમારી ભાવનાઓને યોગ્ય રીતે વ્યક્ત નહી કરવા આપશે. 
વૃષભ (Taurus): કાર્યક્ષેત્ર માટે અઠવાડિયાનો આરંભ અનૂકૂળ અને ફાયદાકારી રહેશે. 24 અને 25 તારીખનો દિવસ તમારા માટે સફળતાનો દિવસ છે કોશિશ સફળ રહેશે. મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. આ દિવસોના સમયે તમે તમારા અને પરિવારની ખુશી અને જરૂરતને પૂરી કરવાના, મનોતંજન કે આરામદાયક જીવન જીવવા માટે નવી-નવી વસ્તુઓની ખરીદારી કરશો. અજાણ માણસ તમારા કાર્યમાં મદદગાર રહેશે. ધન પ્રાપ્તિના કાર્યમાં સફળતા મળશે ૢ પરિવારમાં કોઈ વાતને લઈને બવાળ થઈ શકે છે. વાહન સાવધાનીથી ચલાવવું. કોઈ અપ્રિય ઘટના થવાની શકયતા છે. 27 તારીખે ચંદ્રમા તમારા રાશિથી પસાર થવાથી ભાગ્ય ચક્ર તમારા પક્ષમાં રહેશે. 
 
મિથુન (Gemini): કોઈ માંગલિક કાર્યનો આયોજન થશે. પિતાની તરફથી આર્થિક લાભ થશે. ધંધામાં લાભ વધશે. 24 અને 25 તારીખના સમયે તમને યશ  અને માન-સન્માન મળશે. તમારા આત્મવિશ્લેષણ કરશો. સોચી-વિચારીન નિર્ણય લેશો તો કાર્યમાં સફળતા મળવાની શકયતા છે. સરકારી ક્ષેત્રમાં અટકાયેલા કાર્ય થશે. કોર્ટ-કેસમાં સફળતા મળશે કોઈ શુભ સમાચાર મળી શકે છે.  24, 25 અને  26 તારીખની બપોર સુધીનો સમય લાભદાયી છે. પોતે હિમ્મત અને નવી આશાનો સંચાર અનુભવ કરશો. 26 તારીખની બપોર પછી અને 27 તારીખના સમયે બારમા શાને ચંદ્ર તમાને માનસિક તનાવ આપી શકે છે. મન પર કોઈ પ્રકારનો ભાર રહેશે. 
 
કર્ક (Cancer): રોજગારમાં સમસ્યા આવી શકે છે. વધારે શારીરિક પરિશ્રમથી સ્વાસ્થય પ્રભાવિત થશે. તમે તમારા કામમાં સફળ થશો. સક્રિય રૂપથી વ્યાપારિક લેન-દેન અને આર્થિક ગતિવિધિમાં લાગ્યા રહેશો. પતિ અને પત્ની એક બીજાના કામમાં સહયોગ કરશે. પરિવારની સમસ્યાઓ પર ફોકસ કરશો. તમારી ઈચ્છા પૂરી થશે. કાર્યક્ષેત્રઆં તમારું દ્ર્ષ્ટિકોણ સકારાત્મક થશે. 24, 25 તારીખના સમયે અને  26 તારીખની  બપોર સુધીનો સમય સંતાન અને પરિવારના સાથે પસાર થવાના કારણે આત્મીયતામાં વૃદ્ધિ થશે. સમય મિશ્રિત રોપથી ઉપયોગી રહેશે. 
 
સિંહ (Leo): ઘર પરિવારમાં કોઈ સમસ્યાને હોશિયારીથી ઉકેલ કરી શકો છો. 23, 24 તારીખના સમયે અનૂકૂળ નથી. તમારા માટે પરેશાની અને સમયાઓ થઈ શકે છે. વાહન સાવધાનીપૂર્વક ડ્રાઈવ કરો. સ્વાસ્થયની કાળજી રાખો શરદી-તાવથી પરેશાન રહી શકો છો. કોઈથી તમારું વિવાદ પણ થઈ શકે છે. જેની તમે અપેક્ષા નહી રાખી હોય. તમારું મન ઉદાસ રહેશે. 24 અને 25 તારીખના સમયે તમારી ચિંતા દૂર થશે. જૂની ચિંતાઓથી મુક્તિ મળશે. ખુશીનો અનુભવ કરશો. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. દુશ્મન અને વિરોધી તમારો સામનો નહી કરી શકશે. તમારું સંપૂર્ણઁ ધ્યાન સંતાનના અભ્યાસ પર થશે. 26, 27 તારીખે સાથી કર્મચારી અને અધિકારી તમારા કામમાં મદદ કરશે. યશ-કીર્તિ  અને સમ્માનમાં વૃદ્ધિ થશે. 
 
 
કન્યા (Virgo): પિતૃપક્ષની તરફથી લાભ થવાના પ્રબળ યોગ જોવાય છે. વાહન અને બીજા કોઈ પણ સંપત્તિથી સંબંધિત કાગળિયામાં ખૂબ સાવધાની રાખવી નહી તો વિશ્વાસઘાતનો શિકાર બનશો. પરિવારનો વાતાવરણ ન બગડે તેના માટે વાદ-વિવાદથી બચવું. માતાનો સ્વાસ્થય તમારી ચિંતામાં વૃદ્દિ કરશે. ધન પ્રતિષ્ઠાની હાનિ થઈ શકે છે. વિદ્યા અભ્યાસમાં સફળતા મળશે અને કરિયરમાં નવા વસર હાથ આવશે. પ્રેમીજન એક -બીજાની નજીકતાનો આનંદ ઉઠીવી શકે છે. અઠવાડિયાના અંતમાં  તમે દરેક કાર્ય આત્મવિશ્વાસ અને દ્ર્ઢ મનોબળની સાથે કરશો. ઘર-પરિવારમાં સુખ-શાંતિ રહેશે. સાર્વજનિક જીવનમાં તમારી પ્રતિષ્ઠા વધશે. 


આ પણ વાંચો :