સૂર્યગ્રહણથી 4 રાશિઓની કિસ્મત જરૂર ચમકશે - Surya Grahan 2019

sury grahan
Last Modified શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (12:26 IST)

વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ ભલે ભારતમાં ન દેખાવવાનુ હોય પણ આ દિવસે શનૈશ્ચરી અમાવસ્યા હોવાને કારણે આ દિવસ ખૂબ જ ખાસ રહેશે.
શનૈશ્ચરી અમાવસ્યાના દિવસે ગ્રહણ હોવાને કારણે આ દિવસે દાન જાપ પાઠ મંત્ર અને સ્ત્રોત પાઠ મંત્ર સિદ્ધિ તીર્થ સ્નાન ધ્યાન હવન વગેરેનુ મહત્વ વધી જાય છે


આ પણ વાંચો :