રાહુ કેતુનું રાશિ પરિવર્તન બનાવશે માલામાલ, જાણો તમારી રાશિને કેટલો મળશે લાભ

rashi parivartan
Last Updated: ગુરુવાર, 7 માર્ચ 2019 (11:23 IST)
7 માર્ચ ગુરૂવારે રાહુ-કેતુ કરી રહ્યા છે. રાહુ કર્ક રાશિથી મિથુન રાશિમાં ગોચર કરશે અને કેતુ મકર રાશિથી ધનુ રશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. 19 સપ્ટેમ્બર 2020 સુ ધી રાહુ મિથુન રાશિમાં અનેકેતુ ધનુ રાશિમાં જ રહેશે.
ત્યારબાદ ફરીથી તેમની રાશિ પરિવર્તન થશે અને આ પોતાનુ ઘર બદલશે.

રાહુ-કેતુની આ રાશિ પરિવર્તન આર્થિક સ્થિતિને પ્રભાવિત કરશે.
આ પણ વાંચો :