મેષ- આ અઠવાડિયાની શરૂઆત અને મધ્ય ભાગ ખાસ શુભ ફળદાયી જોવાઈ નહી રહ્યા છે આ અઠવાડિયા હૃદયની અશાંતિ મકાન-વાહનની ચિંતા અને શુભ કાર્યમાં અસ્થિરતાના કારણે માનસિક વ્યાકુલતા અને પ્રતિકૂળતાનો અનુભવ થશે. મહ્ત્વપૂર્ણ નિર્ણયમાં કોઈની સાથે ચર્ચામાં મતભેદ કે કઠિનાઈ થશે. જીવનસાથી સાથે પણ વૈચારિક અસમાનતા કે અહં ના ટ્કરાવની શકયતા...