મેષ- આ અઠવાડિયામાં શારીરિક રૂપથી ચુસ્તી અને સ્ફૂર્તિ બની રહેશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. આક્સ્મિક ધનલાભની અપેક્ષા રાખી શકો છો. સાર્વજનિક અને પ્રોફેશનલ કાર્યમાં અનૂકૂળ સંયોગ મળી શકે છે. ભાગ્યેશ અને વ્યયેશ આર્થિક લાભમાં ઉધાર વસૂલી કે લોન સંબંધી કાર્યમાં અવરોધ આવી શકે છે. ધાર્મિક યાત્રાની શકયતા વધશે. વૃષભ- તમારા...