શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: ગુરુવાર, 6 મે 2021 (08:37 IST)

આ 4 રાશિવાળા હોય છે ઈમાનદાર અને સાચા મિત્ર સુખ-દુખમાં હમેશા નિભાવે છે સાથ

દરેક વ્યક્તિના જીવનમાં મિત્રતા ખૂબ મહત્વ રાખે છે. સારા અને સાચા મિત્રોના કારણે જીવનની દરેક રસ્તા સરળ થઈ જાય છે. સાચા મિત્ર સુખ્-દુખમા& હમેશા સાથ નિભાવે છે. પણ આજના સમયમા& સાચા મિત્ર 
શોધવુ મુશ્કેલ હોય છે. દરેક કોઈ પર વર્તમાનમાં વિશ્વાસ નહી કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં એવી 4 રાશિઓનો વર્ણન કરાયુ છે.જે વિશ્વાસકારી હોય છે. આ લોકો એક વાર રિશ્તો બનાવી લે છે તો જીવનભર 
સાથે નિભાવે છે કહેવાય છે કે આ લોકોથી મિત્રતા કરવાથી પછતાવો નહી હોય છે. 
1. વૃષભ રાશિ- આ રાશિના લોકોથી કોઈ વાત શેયર કરાય છે તો તે તેને અંદર જ રાખે છે. તેમનો સ્વભાવ જ વિશ્વસનીય બનાવે છે. તે રિશ્તાના પ્રત્યે સમર્પિત હોય છે. તેણે જે સારુ કે ખરાબ લાગે છે તેને સાફ 
 
બોલી નાખે છે. આ એક વાર મિત્રતા કરી લે છે તો તેને જીવનભર નિભાવે છે. 
 
2. તુલા રાશિ - આ રાશિના લોકો ખૂબ સારા હોય છે. તેમની કોશિશ રહે છે કે મિત્ર હમેશા ખુશ રહે. તેથી આ એક વાર રિશ્તા બનાવ્યા પછી હમેશા સુખ-દુખમાં સાથ નિભાવે છે. તે વિશ્વાસુ હોય છે.  
 
3. કર્ક રાશિ- કર્ક રાશિવાળાની મિત્રતા ખૂબ ખાસ હોય છે. તે લોકો ઈમાનદાર અને વિશ્વાસ હોય છે. તેથી લોકો વધારેપણુ તેમનાથી તેમની વાત શેયર કરવી પસંદ કરે છે. તે તેમના મિત્રો માટે જે પણ કરે છે. તેના 
બદલામાં કોઈ આશા નહી રાખતા. તેમને રિશ્તાના મહત્વ ખબર હોય છે. 
 
4. વૃશ્ચિક રાશિ- આ રાશિના જાતક ઈમાનદાર, સાફ દિલના અને સ્પષ્ટ વક્તા હોય છે. તે મિત્રતાન ઈમાનદારીથી નિભાવે છે. તે મિત્રોને ખુશ રાખવા માટે દરેક શકય કોશિશ કરે છે. પણ અ મિત્રોના દગો સહન 
 
નહી કરી શકતા. તેથી જીવનભર માટે રિશ્તા તોડવુ ઉચિત સમજે છે.