શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By

Shani Sade sati- કુંભરાશિ વાળાને શનિની સાડેસાતીથી ક્યારે મળશે છુટકારો? જાણો શનિના બીજા ચરણનો અસર અને ઉપાય

જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંભ રાશિના સ્વામી ગ્રહ શનિ દેવ છે. કુંભરાશિવાળા પર વર્ષ 2020થી શનિની સાઢેસાતી ચાલી રહી છે. શનિની સાઢેસાતીથી મુક્તિ મેળવવા માટે કુંભ રાશિને અત્યાતે લાંબી રાહ જોવી પડશે. 
કુંભ રાશિ પર અત્યારે શનિંની સાઢેસાતીનો પ્રથામ ચરણ ચાલી રહ્યો છે. જ્યારે શનોનીની સાઢેસાતીના ત્રણ ચરણ છે. જાણો કુંભ રાશિવાળાની શનિની સાઢેસાતીથી ક્યારે મળશે મુક્તિ. 
 
શનિના રાશિ પરિવર્તનનો અસર 
શનિ 29 એપ્રિલ 2022ને કુંભરાશિમાં ગોચર કરશે. જેના કારણે આ રાશિના જાતકોને કષ્ટ અને માનસિક તનાવનો સામનો કરવું પડશે. શનિદેવના કુંભ રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ શનિની સાઢેસાતીનો બીજો 
 
ચરણ શરૂ થઈ જશે.  તેની સાથે મકર રાશિવાળા પર તેનો અંતિમ ચરણ અને મીન રાશિ પર શનિની સાઢેસાતીનો પ્રથમ ચરણ શરૂ થશે. જ્યાતે ધનિ રાશિવાળાને શનિના પ્રકોપથી મુક્તિ મળશે. 
 
કુંભરાશિ વાળાને શનિની સાઢે સાતીથી ક્યારે મળશે મુક્તિ 
કુંભરાશિ વાળાને 3  જૂન 2027માં શનિની સાડેસાતીથી મુક્તિ મળશે. આ દિવસ શનોનો રાશિપરિવર્તન મેષ રાશિમાં થશે. પણ 20 ઓક્ટોબરને શનિ તેમના વક્રી ચાલમાં મીન રાશિમાં ગોચર કરશે. 
 
શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય 
શનિની સાડેસાતીના સમયે વ્યક્તિને શનિદેવની સાથે હનુમાનજીની પૂજા-અર્ચના કરવી જોઈએ. 
આ સમયે શિવલિંગની પૂજા કરવાથી શનિદોષથી મુક્તિ મળે છે. 
પીપળ પર જળ ચઢાવવાથી પણ શનિદેવ પ્રસન્ન હોય છે. 
શનિવાર અને અમાવસ્યાના દિવસે તેલ દાન કરવાથી શનિદેવના ખરાબ પ્રભાવથી મુક્તિ મળવાની માન્યતા છે. 
શનિદેવને પ્રસન્ન કરવા માયે દર દિવસે શનિ સ્ત્રોત્નો પાઠ કરવો જોઈએ. 
કહેવાય છે કે શનિવારના જે લોખંડના વાસણ, કાળા કપડા, સરસવનુ તેલ, કાળી દાળ, કાળા ચણા અને કાળા તલ દાન કરવાથી શનિદેવ પ્રસન્ન હોય છે.