સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Updated : બુધવાર, 24 નવેમ્બર 2021 (10:15 IST)

Numerology prediction 2022- અંક જ્યોતિષ 2022 મૂલાંક 1

જે વ્યક્તિઓનો મૂલાંક 1 છે તેમના માટે વર્ષ 2022 મિશ્ર પરિણામ લઈને આવશે. વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં તમારુ વ્યક્તિગત જીવન સારું હશે અને તમને લોકોના વચ્ચે પસંદ કરાશે. કામને લઈને થોડો ઉતાર ચઢાવ રહેશે. વર્ષના મધ્ય સુધી તમને તમારા ધંધામાં કેટલાક પરિણામ મળશે. પણ તમને આખુ વર્ષ કેટલાક નવા રોજગારના અવસર અને સારા વ્યવસાયિય પ્રસ્તાવ પણ મળશે. જે એક ફેશર્સ માટે સારી શરૂઆત થઈ શકે છે. આ વર્ષ તે લોકો માટે નવી ઉર્જા લઈને આવશે જેની પાસે પાઈપલાઈનમાં કઈક નવુ વ્યાપાર શરૂ કરવાની યોજના છે. વિત્ત વર્ષ મધ્યમ રહેશે અને ખર્ચ આ વર્ષ દરમિયાન ઉચ્ચ પક્ષ પર હોઈ શકે છે. 
 
2022 અંક જ્યોતિષ કુંડળી મુજબ છાત્ર વિપરીત લિંગ આકર્ષણના કારણે કઈક વિચલિત રહેશો જેના કારણે અભ્યાદમાં ધ્યાન કેંદ્રીત કરવુ મુશ્કેલ થશે. આ વર્ષ તે વિદ્યાર્થીઓ માટે ફળદાયી રહેશે જેને ઉચ્ચ શિક્ષા મેળવવા કે બહાર વિદેશ કરવાની ઈચ્છા છે. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમના પ્રદર્શનના હિસાવે પરિણામ નહી મળશે. 
 
ગૃહણીઓ માટે વર્ષ 2022 આનંદથી ભરેલુ રહેશે. આ વર્ષ તેમને સગાઓથી પ્રેમ અને સમ્માન મળશે. વર્ષના ઉત્તરાર્ધમાં જીવનસાથીની સાથે તમારા સંબંધ સારા થશે અને સાથે જ પરિવારમાં પણ સુધાર આવશે. પણ જે સિંગલ છે તેમના સપના સાકાર કરવા માટે અત્યારે થોડો વધુ રાહ જોવી પડશે. જે લોકો પહેલાથી કોઈ સ્વસ્થ રિશ્તામાં છે તે તેમના પ્રિયની સાથે જીવનમાં એક પગલા આગળ વધી શકે છે. સ્વાસ્થયના હિસાવે જોઈએ તો આ વર્ષ તમને તમારી કાળજી રાખવાની વધારે જરૂર છે ખાસ કરીને આંખ સંબંધિત સમસ્યા થઈ શકે છે. તેથી જ્યારે પણ ઘરથી બહાર જાઓ ચશ્મો લગાવીને જ નિકળવું. 
 
આ વર્ષથી શું શીખવુ છે 
આ વર્ષ તમારા જીવનમાં સંતુલન બનાવતા શીખાવશે. કારણ કે આ તમને વ્યક્તિગત, પેશેવર અને પ્રેમ જીવનમાં તમારો સમય પ્રબંધિત કરવાના પડકાર આપશે. 
 
ઉપાય 
મહિલા કે પુરૂષ બન્ને જ મહિલા મિત્રની મદદ કે સમર્થન કરવુ જેનાથી પેશેવર જીવનની સાથે સાથે નિજી જીવનમાં પણ વૃદ્ધિ થશે.