સંબંધિત સમાચાર
- રાશિફળ: સફળતા મળશે- જાણો શું કહે છે તમારી રાશિ
- weekly astrology- મેષ( aries) - અઠવાડિયા તમારા માટે શુભ રહેશે. 16 મે થી 22 મે સુધીનુ રાશિફળ
- Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ...9 મે થી 15 મે સુધી
- અક્ષય તૃતીયા પર આ 4 રાશિવાળા પર રહેશે માતા લક્ષ્નીની ખાસ કૃપા
- આ 5 રશિઓની કિસ્મત આ અઠવાડિયે ચમકી જશે 2 મે થી 8 મે સુધીનુ રાશિફળ
22 May - આજે થશે લક્ષ્મીની કૃપા ભાગ્ય ખુલશે આ રાશિઓના
વૃષભ : આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગ સુધરતા જણાય. ખર્ચનો પ્રસંગ. સ્નેહીથી મિલન-મુલાકાત.
મિથુન : મનની ચિંતા-અશાંતિ દૂર થાય. આવક કરતાં ખર્ચ વધી જતો લાગે. સંપત્તિના કામ થાય.
કર્ક : ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.
સિંહ : કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે. અભ્યાસમાં મહેનત ફળે. ટૂંકી બીમારીથી સાચવવું પડે.
કન્યા : મનની ચિંતામાંથી રાહત મળે. શત્રુથી સાચવવું પડે. મહત્વની મુલાકાત ફળે.
તુલા : અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે.
વૃશ્ચિક : ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.
ધન : મનની મૂંઝવણ ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય. મિત્રો ઉપયોગી થાય.
મકર : સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજુ પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જાય.
કુંભ : વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકે. પ્રવાસથી ખર્ચ અને સમસ્યા રહે.
મીન : નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. મહત્વની મુલાકાત થાય.