1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By

Rashifal Lal Kitab 2022- લાલ કિતાબ રાશિફળ 2022 - ધનુ (Sagittarius) રાશિ

લાલ કિતાબ રાશિફળ 2022ના મુજબ વર્ષ 2022 ધનુ ( (Sagittarius)  રાશિના નોકરીયાત જાતકો માટે આર્થિક લાભ, પદોન્નતિ અને વેતન વૃદ્ધિ થવાના યોગ બની રહ્યો છે. ખાસ કરીને આ વર્ષ માર્ચ મહીનાથી પહેલા તમારા કરિયરમાં વૃદ્ધિ જોવાશે. સાથે જ તમને કાર્યસ્થળ પર પ્રમોશન મળવાના પણ યોગ બનશે. મે થી ઓગસ્ટ સુધી ઘણા જાતકોને કાર્યક્ષેત્રથી સંકળાયેલી કોઈ વિદેશી યાત્રા પર જવાનો અવસર પણ મળશે. સાથે આ દરમિયાન તમને દુનિયા ભરની ઘણી યાત્રા કરવાના પણ ઘણ સોનેરી અવસર મળવાની શકયતા છે. 
 
જો તમે સાર્વજનિક વક્તા છો તો વર્ષ 2022માં તમને તમારા વિચાર, દ્ર્ષ્ટિકોણ અને પ્રભાવના બળ પર પણ જનતાને જનતાને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. કારણ કે આ તે સમય હશો જ્યારે લોકો તમારાથી પ્રેરિત થશે અને તમારા કામના વખાણ પણ કરશે. કાયકાકીય વિભાગમાં કાર્યરત લોકોને પણ આ વર્ષ સારી ઉપલબ્ધિ મેળવવાની શક્યતા બનાવશે. તમે કોર્ટ -કચેરીમાં કેટલાક મહત્વપૂર્ણ કેસ પણ જીતી શકશો. 
જ્યાં તે જાતક જે વ્યાપારથી સંકળાયેલા છે તે મે થી ઓગસ્ટના વચ્ચે ઘણા સફળ વ્યવસાયિક યાત્રાઓ કરશે. તેમજ જે લોકો આયાત-નિર્યાતનો વ્યાપાર કરે છે તેને પણ આ વર્ષ વધારે લાભ મળશે. 2022ની લાલ કિતાબ રાશિફળ આ સંકેત આપી રહ્યા છે કે ધનુ રાશિના જાતકોને આ વર્ષ તેમના માતા-પિતાના માધ્યમથી કોઈ સંપત્તિનો લાભ પણ શક્ય છે. 
 
પારિવારિક જીવનની બાબતમાં ધનુરાશિના જાતક પોતાને ખૂબ તનાવ મુક્ત અનુભવશે અને તેમની જીવનમાં સુખ-શાંતિની પણ ઉન્નતિ જોવાશે. તેમણે પરિવારની સાથે મિત્રો અને સાથીઓનો સાથ પણ સારું સમય પસર કરવાના અવસર મળશે. આ વર્ષ નવી વસ્તુઓ શીખવા પણ તમારા માટે વધારે ફાયદાકારી રહેશે. પણ ભાઈ-બેનની સાથે તમને કેટલીક સમસ્યાઓ થઈ શકે છે અને શક્યતા છે કે સમસ્યાઓ મુખ્ય રૂપથી કાયદાકીય હોય.  તેથી જ્યારે પણ આવુ કઈક હોય તો તમને એવા બધી બાબતની તૈયારી બધા કાયદાકીય દસ્તાવેજની સાથે કરવાની સલાહ છે. 
 
સ્વાસ્થય જીવનના દ્ર્ષ્ટિકોણથી આમ રો વર્ષભર તમારું આરોગ્ય સારું રહેશે પણ જૂનથી સેપ્ટેમ્બરના વચ્ચે તમને તમારુ વધારે કાળજી રાખવાની જરૂર પડશે. કારણકે આ તે સમય હશે જ્યારે તમને શરદી, ફ્લૂ, માથાનો દુખાવો જેવી કેટલીક નાના-મોટા રોગ પરેશાન કરી શકે છે. પરંતુ તમને વધારે પરેશાન થવાની જરૂર નથી કારણકે આરોગ્યના હિસવે આ વર્ષ તમારા માટે સારું રહેશે. સાથે જ તમે આ વર્ષ યોગ અને ધ્યાનમાં પોતાની વધારે રૂચિ લેતા જોવાશો. 
 
લાલ કિતાબ આધારિત પ્રેમ રાશિફળ 2022ના મુજબ ધનુ રાશિનો પ્રેમ અને પરિણીત જીવન આ વર્ષ અનૂકૂળ જ રહેશે. તે દાંપત્ય જાતકને ખૂબ સમયથી સંતાન પ્રાપ્ત માટે પ્રયાસરત હતા તે વર્ષ ગર્ભધારણ કરવામાં સફળ થશે. પરંતુ તે પ્રેમી જાતક જે અત્યારે કોઈ નવા સંબંધમાં શામેલ થયા છે તેમના માટે ઓગસ્ટથી નવેમ્બરનો સમય થોડુ કષ્ટદાયક રહેશે. તેથી આ દરમિયાન સૌથી વધારે તેમન પ્રિયતમની કાળજી રાખવી અને તેની સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવું. 
 
ધનુરાશિ માટે લાલ કિતાબ ઉપાય 2022
ગુરુના નકારાત્મક પ્રભાવોને ઘટાડવા માટે, તમારે તમારા માથા પર ટોપી, દુપટ્ટા અથવા પાઘડીના રૂપમાં કંઈક પીળું પહેરવું જોઈએ.
કંઈપણ નવું શરૂ કરતા પહેલા, તમારે હંમેશા તમારું નાક સાફ કરવું જોઈએ.
સોનાને વીંટી અથવા સાંકળ વગેરેના રૂપમાં પહેરો.
સૂર્યદેવ માટે લાલ કિતાબનો એક ખૂબ જ 
 
અસરકારક ઉપાય બળદને ખવડાવવો છે, જેની હિન્દુ પૌરાણિક કથાઓ અને શાસ્ત્રોમાં પૂજા કરવામાં આવે છે.