1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (15:50 IST)

Atrangi Re Review: અતરંગી રે ટ્વિટર રિવ્યુ: સારા અને ધનુષની કેમેસ્ટ્રીએ ચાહકોના દિલ જીતી લીધા, યુઝર્સે ફિલ્મને ચકાચક કહ્યું

Atrangi Re  Review
સારા અલી ખાન (Sara Ali Khan), અક્ષય કુમાર (Akshay Kumar)અને ધનુષ (Dhanush ની ફિલ્મ 'અતરંગી રે'(Atrangi Re) OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સારાએ રિંકુનું પાત્ર ભજવ્યું છે જ્યારે ધનુષ વિશુનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મને આનંદ એલ રાયે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.

 
છેલ્લા કેટલાક દિવસોથી સારા, ધનુષ અને અક્ષય તેમની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયા બાદ ઘણા ટ્વિટર યુઝર્સે 'અતરંગી રે'ની સમીક્ષા કરી છે.