ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2024
Written By
Last Updated : શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (13:53 IST)

Love Horoscope 2024/ કન્યા રાશિ વાર્ષિક લવ લાઈફ રાશિફળ 2024

Kanya Rashi Love Romance Life 2024
Kanya Rashi Love Life 2024- જો તમારો જન્મ 23 ઓગસ્ટથી 22 સેપ્ટેમ્બરના વચ્ચે થયિ છે તો સૂર્ય રાશિના મુજબ તમારી રાશિ કન્યા છે.  સૂર્ય રાશિ અનુસાર તમારી રાશિ કન્યા છે. જો તમે પહેલાથી જ કોઈના પ્રેમમાં છો અથવા લવ લાઈફ જીવી રહ્યા છો, તો જાણો 2024માં તમારા પાર્ટનર સાથે તમારા સંબંધો કેવા રહેશે. 
 
કન્યા રાશિ પ્રેમ રોમાંસ લવ લાઈફ 2024 / Kanya Rashi Love Romance Life 2024: વર્ષની શરૂઆત અને અંત પ્રેમ સંબંધો માટે સારુ રહેશ પણ વર્ષના મધ્યમાં પ્રેમ સબંધોના લઈને સમસ્યાઓ ઉભી થઈ શકે છે. કેતુના પ્રભાવના કારણે તમારા સંબંધોમાં તણાવ સહન કરવું પડી શકે છે. પ્રેમ સંબંધો માટે સમય સારો નથી. વિવાહિત જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.
 
પરિણીત છે અને સંતાન છે તો સંતાનની શિક્ષા અનેઆ રોગ્યની કાળજી રાખવી.  મંગળ અને સૂર્ય ચતુર્થ ભાવમાં બેસી રહીને પરિવારના સબ્યોની વચ્ચે સમજને ખત્મ કરી શકે છે. ચતુર્થ ભાવના સ્વામીનો અષ્ટ્મ ભાવમાં ગોચર પરિવારમાં તણાવ અને રોગને વધારી શકે છે. તેથી અત્યારેથી જ સાવધાન રહેવું. 
 
પરિવારમાં સભ્ય સંખ્યામાં વૃદ્ધિ થવાના યોગ છે કાં તો કોઈ બાળકના જન્મ થશે કે કોઈના લગ્ન થશે. આ પણ થઈ શકે છે કે ઘરના કોઈ સભ્ય અભ્યાસ પૂરો કરીને પરત ફર્યા. તમારે તમારા પરિવારના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.