Mangal Gochar 2026 In Kumbh Rashi: 23 ફેબ્રુઆરીએ બપોરે 11 વાગ્યે 49 મિનિટે મંગળ મકર રાશિમાંથી બહાર નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ મંગળ 2 એપ્રિલની બપોરે ૩ વાગ્યે 28 મિનિટ સુધી કુંભ રાશિમાં જ ગોચર કરશે અને પછી મીન રાશિમાં પ્રવેશ કરશે. મંગળ એક પુરુષ ગ્રહ છે અને તે...