બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કેટરીના કેફ
Written By વેબ દુનિયા|

કેટરીનાની ફિલ્મો નથી જોતા સલમાન

IFM
જે કેટરીના કૈફની ફિલ્મો જોવા માટે લોકો લાઈનમાં ઉભા રહે છે તે કેટરીનાની ફિલ્મને તેમના બોયફ્રેંડ સલમાન ખાન જોવાનું પસંદ નથી કરતાં. જ્યારે કે સલમાનની બધી જ ફિલ્મોની મજા કેટરીના લે છે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર સલમાન ખાને અત્યાર સુધી કેટરીના માત્ર એક કે બે જ ફિલ્મો જોઈ છે. તે પણ તેવી ફિલ્મો હોઈ શકે છે જેમાં કેટરીના સલમાનની હીરોઈન રહી હોય.

સલમાન આવું કેમ કરી રહ્યાં છે તે તો હવે તેમને જ ખબર પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે સલમાન કેટરીનાને કોઈ અન્ય પુરૂષની નાયિકા બનતાં નથી જોઈ શકતાં.