શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. બાળકો
Written By
Last Updated : સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (17:02 IST)

Teacher અને બાળકના મજેદાર જોક્સ વાંચો

ટીચર- દિલ્હીમાં 
કુતુબ મીનાર છે 
ભૂરો ક્લાસમાં ઉંઘી રહ્યો હતો 
ટીચર તેને ઉઠાવ્યો અને પૂછ્યુ 
બોલ તો મેં હમણા શું કહ્યુ હતું 
ભૂરો -દિલ્હીમાં કૂતરું બીમાર છે.