બે બાળકો લડી રહ્યા હતા એક બાળક - મારા પપ્પા તારા પપ્પા કરતા સારા છે. બીજો બાળક - નહી મારા સારા છે પ્રથમ બાળક - મારો ભાઈ તારા ભાઈ કરતા સારો છે બીજો બાળક - નહી મારો ભાઈ સારો પ્રથમ બાળક - મારી મમ્મી તારા મમ્મી કરતા સારી છે. બીજો બાળક - હા, એ વાત તો સાચી હશે, કારણ કે મારા પપ્પા પણ એવુ જ કહે છે.