શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

બિલાડીનુ બચ્ચુ

N.D
મહેમાન : 'તમારી ઘરે ગયા વર્ષે બિલાડીનુ બચ્ચુ હતુ એનુ શુ થયું ?

ગટ્ટુ : તમને સાચે જ ખબર નથી ?

મહેમાન : ના, કેમ મરી ગયું ?

ગટ્ટુ : ના, એ તો બિલ્લી બનીને મસ્ત થઈને ફરે છે.