હાથી અને ઉંદરની લડાઈ

વેબ દુનિયા|

એકવાર હાથી અને ઉંદર વચ્ચે લડાઈ થઈ ગઈ. હાથી ઉંદરને મારવા દોડ્યો. ઉંદર દરમાં ઘૂસી ગયો. થોડી વારમાં ઉંદર પોતાના પગ બહાર કાઢીને ઉભો રહી ગયો.

બીજા ઉંદરે કહ્ય - તુ આ શુ કરી રહ્યો છુ ?
પહેલો ઉંદર - હાથીને અંગૂઠો બતાવી રહ્યો છુ.આ પણ વાંચો :