1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ

કૂતરાને સજા

કૂતરાને સજા
નાનકી - માઁ, તમારો કૂતરો ખૂબ મસ્તીખોર છે. હમણાં તેને મારુ પુસ્તક ચાવી લીધુ.
માઁ - લાવ દંડો, હું એને સજા આપુ.
નાનકી -માઁ સજા તો હું એને આપી દીધી છે. તેના પ્યાલામાં જે દૂધ તેને માટે રાખ્યુ હતુ તે હું પી ગઈ.

About Writer
વેબ દુનિયા