- લાઈફ સ્ટાઈલ
» - બાળ જગત
» - ગુજરાતી બાળકોના જોક્સ
ગોટલી ફેંકી
એક બીમાર બાળક કોઈ પણ રીતે દવા ખાવા રાજી નહોતો થતો. ડોક્ટરે ગોળીને લાડુની અંદર મુકીને કહ્યુ - બેટા, લાડુ ખાઈ લોથોડીવાર પછી ડોક્ટરે પૂછ્યુ - કેમ બેટા, લાડુ ખાઈ લીધો ?બાળક - હા, ડોક્ટર સાહેબ લાડુ ખાઈ લીધો અને ગોટલી ફેંકી દીધી.