મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

ચિંતા

નાનકડો ચિંટુ - મમ્મી, તને પેલી નવી કાચની ડીશની ઘણી ચિંતા હતી ને.
મમ્મી - હા, તો શુ ?
ચીંટુ - તારી ચિંતા હવે પૂરી થઈ ગઈ.