તર્કશાસ્ત્રી ! N.D પપ્પા - બેટા, શુ તુ જાણે છે કે કુતુબ મીનાર કોણે બનાવ્યુ ? પુત્ર : કુતુબુદ્દીન એબકે પપ્પા : શાબાશ બેટા અને તાજમહેલ ? પુત્ર : તાજ ઉદ્દીન એબકે