શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

પપ્પાની પેન

N.D
માસ્ટરજી : સોનૂ, તારું હોમવર્ક તારા પપ્પાની હેંડરાઈટિંગમાં કેમ છે ?
સોનૂ : માસ્ટરજી, એ તો મેં કાલે પિતાજીની પેનથી હોમવર્ક કર્યુ હતુ ને તેથી.