શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

પ્રેમ

N.D
પ્રેમી - પ્રિયા, શુ હું પહેલો જ પુરૂષ છુ જેણે તને પ્રેમ કર્યો છે ?
પ્રેમિકા - હા, તમે પહેલા જ પુરૂષ છો જેણે મને પ્રેમ કર્યો છે, બાકી તો હું જ અત્યાર સુધી પુરૂષોને પ્રેમ કરતી રહી છુ.