રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

લાંબુ નામ

ટિંકુ (બુધ્ધુને)- બુધ્ધૂ કોઈ વસ્તુનુ લાંબૂ નામ બતાવ.
બુધ્ધૂ - રબડ
ટિંકૂ - પણ, આ તો નાનુ નામ છે
બુધ્ધૂ - આને ખેંચીને જેટલુ લાંબુ કરવુ હોય કરી શકાય છે.