1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ

વનસ્પતિ શાસ્ત્ર

વનસ્પતિ શાસ્ત્ર
એક છોકરો બીજાને - અમારા એક સરના હાથમાં હંમેશા છોડ રહેતા હતા.
બીજો - કેમ ? એ માળી હતા શુ ?
પહેલો - નહી યાર તેઓ વનસ્પતિ શાસ્ત્ર ભણાવતા હતા.

About Writer
વેબ દુનિયા