રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય
Written By નઇ દુનિયા|

શરદીની બીક

N.D
કડકડતી ઠંડીમા
કેવા નખરા બતાવે છે
સૂરજદાદા પણ ગભરાઈને
ઘરે જલ્દી ભાગે છે

બીક લાગે છે કંઈ ઠંડીમાં
થઈ ન જાય શરદી
ઘરે રહીને
બની જઈશું
બધા માટે દરદી