1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય

આવી ગઈ પરીક્ષા...

આવી ગઈ પરીક્ષા...
N.D
આ લો આવી ગઈ પરીક્ષા
રમવાની પણ ખૂબ થાય છે ઈચ્છા
પેપરની ચિંતા સતાવે છે
હવે ઉંઘ પણ ક્યા આવે છે.

મમ્મી સવારે ઉઠાડે છે
વાંચવા અમને બેસાડે છે
થોડા યૂનિટ તૈયાર કરીએ આપણે
પરીક્ષાને પ્રેમ કરીએ આપણે

આટલુ કરીશુ તો કદી મુશ્કેલી નહી આવે
પરીક્ષાનો ડર કદી નહી સતાવે
જ્યારે રિઝલ્ટ સારુ આવશે
તો અભિમાનથી છાતી ફૂલાશે

એ દિવસે તમારી વાહ-વાહ થશે
તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે
મમ્મી-પપ્પાને ખુશી મળશે.