Monday, 20 July 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Mon, 20 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Notifications
લાઈફ સ્ટાઈલ
»
બાળ જગત
»
ગુજરાતી બાળ કાવ્ય
Written By
વેબ દુનિયા
ઉફ આ ગરમી
W.D
આંખો લાલ બતાવતી ગરમી
સૌને ખૂબ સતાવતી ગરમી
હોઠ રસ માટે થતા તરસતા
શરબત-કુલ્ફી લાવતી ગરમી
કેરી રસવાળી મીઠી મીઠી
અને તરબૂચ લાલ મીઠા લાવતી ગરમી
પપ્પા જેવી ગુસ્સે થઈને
મમ્મી જેવી ઠંડી પડતી ગરમી
બાળકોની શાળાએ જઈને
રજાઓ પણ અપાવતી ગરમી
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ટીમ ઈન્ડીયાની હાર છતાં લોર્ડ્સમાં થયો રેકોર્ડ્સનો વરસાદ, ઈગ્લેન્ડે 6 વર્ષ પછી ભારત વિરુદ્ધ જીતી સિરીઝ
લોર્ડ્સ ખાતે રમાયેલી ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવીને શ્રેણી જીતી લીધી. પ્રથમ બેટિંગ કરતા, ઇંગ્લેન્ડે બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ અને જોસ બટલરની ઇનિંગ્સની મદદથી 387 રન બનાવ્યા. જવાબમાં, ભારત ફક્ત 360/7 જ બનાવી શક્યું.
FIFA વર્લ્ડ કપ ફાઈનલમાં હાર્યા બાદ તૂટ્યા લીયોનેલ મેસ્સી, ધ્રુસકે ધ્રુસકે રડવાનો વિડીયો વાયરલ
સ્પેને વધારાના સમયમાં આર્જેન્ટિનાને 1-0 થી હરાવીને બીજી વખત ફિફા વર્લ્ડ કપ 2026 ફાઇનલ જીતી લીધી. હાર બાદ લિયોનેલ મેસ્સી મેદાનમાં રડી પડ્યો.
સ્પેને 16 વર્ષ પછી જીત્યો ફિફા વર્લ્ડ કપનો ખિતાબ, ફેરન ટોરેસના ગોલથી આર્જેન્ટિનાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયુ
સ્પેને આર્જેન્ટિનાને હરાવીને ફિફા વર્લ્ડ કપ 2026 જીત્યો. સ્પેને ફાઇનલ 1-0થી જીતીને આર્જેન્ટિનાના સતત બીજી વખત ટાઇટલ જીતવાના સ્વપ્નને ચકનાચૂર કરી નાખ્યું.
અયોધ્યાથી મોટા સમાચાર: 22 જુલાઈએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર થશે ચર્ચા
અયોધ્યા: અયોધ્યાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 22 જુલાઈના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે SITના અંતિમ અહેવાલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે; 5 દિવસમાં ભાવ કેટલા ઘટ્યા છે? આજના તાજેતરના ભાવ શું છે?
સોના અને ચાંદીના ભાવ ખરીદી કરવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે મોટી રાહત છે. ચાલુ સપ્તાહ અને જુલાઈ મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) અને ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના તાજેતરના આંકડા અનુસાર, સોનું તેના ઉચ્ચતમ સ્તર કરતા લગભગ 60,000 પ્રતિ 10 ગ્રામ નીચે ટ્રેડ કરી રહ્યું છે, અને ચાંદી તેના રેકોર્ડ ઉચ્ચ સ્તર કરતા 2.03 લાખથી વધુ સસ્તી છે.
ધર્મ
સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની
સોમવારે ઘણા શુભ સંયોગો બની રહ્યા છે. તેથી, આ દિવસે આ ખાસ ઉપાયો અવશ્ય કરો. આ ઉપાયોનું પાલન કરવાથી દરેક સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવશે.
Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026
આજનુ પંચાગ - જુલાઈ 0, 2026 સૂર્યોદય - 05:46 AM સૂર્યાસ્ત - 07:02 PM જૂન 20, 2026 સોમવાર આષાઢ સુદ સાતમ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -કન્યા આજ ની તિથિ - અમાસ આજ નુ નક્ષત્ર - હસ્ત યોગ- શિવ આજનો તહેવાર - આજે કોઈ તહેવાર નથી બ્રહ્મ મુહૂર્ત: 04:14 AM - 05:02 AM રાહુ સમયગાળો: 07:33 PM - 09:13 PM અભિજીત મુહૂર્ત: 12:07 PM - 01:00 PM
ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ
વર્ષ 2026 માં, ગૌરી વ્રત 25 જુલાઈ, શનિવારથી શરૂ થશે. આ પવિત્ર વ્રત અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને ગુરુ પૂર્ણિમા સુધી ચાલુ રહે છે.
Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026
આજનુ પંચાગ -જુલાઈ 19, 2026 સૂર્યોદય - 05:46 AM સૂર્યાસ્ત - 07:02 PM
શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ
શનિવારે કેટલાક સહેલા ઉપાય કરવાથી તમે જીવનમાં સફળતા મેળવી શકો છો. આજે, અમે તમને આ ઉપાયો બતાવી રહયા છીએ.
Home
ધર્મ સંગ્રહ
Shorts
Photos
Videos