1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય

કોયલ રાણી

કોયલ રાણી
N.D
કુઉ.......કુઉ.... બોલે કોયલ રાણી
ફળ ખાય છે છાની માની
દૂર ઉડીને બેસી જાય
લાગે સૌને એ કેવી શાણી

સવારે વહેલી આવીને
મીઠા રાગ સંભળાવે કોયલ રાણી
દિવસે ક્યાં જાય તેની ખબર નહી
બસ સવારે દેખાતી કોયલ રાણી

રૂપને પૂજતી આ દુનિયાને
એક પાઠ શીખવતી કોયલ રાણી
રંગ નહી પણ ગુણ વખણાય છે
એનુ ઉદાહરણ છે કોયલ રાણી
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો