ગાય અને વાંદરો
આ જુઓ ગાય અમારી
કેટલી સુંદર કેટલી વ્હાલી.
મારા આંગણમાં રહેતી,
રોજ મીઠું દૂધ દેતી.
આનું રોજ હુ રોજ પીતી
તેથી સ્વસ્થ અને સુંદર રહેતી.
મારી પાસે છે એક વાનર
રહે છે તે મારા ઘરની અંદર
વાનર નાચ બતાવે છે
સૌને ખુશ કરે છે.
તે જ્યારે કેળુ ખાય છે
બહુ ખુશ ત્યારે થાય છે.
રમતાં જ્યારે ગાય અને વાનર
ભાગતા રહેતા બહાર ને અંદર
રાખતાં બંને એકબીજાનું ધ્યાન
નહી કરતાં કોઈને પરેશાન.
કેટલી સુંદર કેટલી વ્હાલી.
મારા આંગણમાં રહેતી,
રોજ મીઠું દૂધ દેતી.
આનું રોજ હુ રોજ પીતી
તેથી સ્વસ્થ અને સુંદર રહેતી.
મારી પાસે છે એક વાનર
રહે છે તે મારા ઘરની અંદર
વાનર નાચ બતાવે છે
સૌને ખુશ કરે છે.
તે જ્યારે કેળુ ખાય છે
બહુ ખુશ ત્યારે થાય છે.
રમતાં જ્યારે ગાય અને વાનર
ભાગતા રહેતા બહાર ને અંદર
રાખતાં બંને એકબીજાનું ધ્યાન
નહી કરતાં કોઈને પરેશાન.
