- લાઈફ સ્ટાઈલ
» - બાળ જગત
» - ગુજરાતી બાળ કાવ્ય
ઘરતી
ઘરતી પાસેથી કાંઈ શીખો રહો તમે હંમેશા ખુશ બધુ સહીને પણ ચૂપ છેતેના આપણી પર ઉપકાર બહુ છેઠંડી, વરસાદ, ગરમી સહે છેછતાં હંમેશા અડગ રહે છેકેટલી વિપદાઓ આવતીછતાં ઘરતીમાતા ચૂપ રહેતીઆપતી અમને પાણીને પાક ઘરતી જો ડગમગે તોજીવન આપણું થઈ જાય ખાખ -
કલ્યાણી દેશમુખ