સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય
Written By નઇ દુનિયા|

જો એક કવિતા

N.D
જો એક કવિતા હુ લખુ તો
તો તેને ગાઈ લેજો તમે

જો એક લાડુ હુ લાઉ તો
એને ખાઈ લેજો તમે


જો એક બિલ્લી હુ પાળૂ તો
તેને ન ડરાવશો તમે

જો ક્યાંક વાંદરો બેઠો હોય તો
એને ન ચિડવતા તમે

N.D
જો ક્યાંક કોયલ ગાતી હોય
તો સાંભળજો એના ગીત તમે

જો સાથે તમારી કોઈ રમતુ હોય તો
તેના સાથી બની જજો તમે.