દશેરા
|
દશેરાની ધૂમ મચી
રામલીલા મેદાનની પાસે
બહુ બધી દુકાનો સજી
રંગ-બેરંગી પરિધાનોમાં
છોકરાઓ અને છોકરીયો
જમા થયા છે બધા ફરી
ઉડાવવા રાવણની ધજ્જીયો
મેધનાદ કુંભકર્ણ અને
રાવણના બળશે પુતળા
પછી શરૂ થશે
દશેરાની શુભકામના
આવી રીતે હઁસી-ખુશીથી
દશેરાનો તહેવાર ઉજવાશે
રાવણ પર રામની જીતનો
દરેક બાળક ગર્વ કરશે.