દેશ વ્હાલો છે
|
જેવો છે
અમારા સૌનો વ્હાલો છે
ભારત દેશ આપણો છે
જેવો છે
દેશ અમારો છે
આપણી માઁ જેવી પણ હોય
મા તો મા જ હોય છે,
છોકરાઓનુ દર્દ તો
બધુ તો માઁ જ ઉઠાવે છે
આ ધરતીએ પણ બધાને
સદા પ્રેમ આપ્યો છે
નાની હોય કે મોટી
બહુ ઉંચી હોય કે નીચી
ભૂમિ અહીંની ગંગાએ
યમુનાને સીંચી છે
સદા સ્વર્ગે પણ
લાલચથી આને જોયુ છે
આપણે પણ ગર્વથી એટલે જ કહીએ
ભારત અમારો સૌનો વ્હાલો છે.