પતંગિયુ આવ્યુ N.D પતંગિયુ આવ્યુ છે બાગમાંપોતાનો નાચ બતાવશેફૂલો સાથે વાત કરશેફૂલોમાં જ લીન થઈ જશે પતંગિયુ બાગમાં આવે છેદિવસભર બાગમાં ફર્યા કરશેકોઈ ભૂલથી જો પકડી લેશે તો પતંગિયુ બિચારુ ગભરાઈ જશે.