ફૂલેલી રોટલી
ફૂલેલા ગરમા ગરમ ફૂલકાં આવ્યા છે.
ફૂલકાં જે માઁ એ હમણા બનાવ્યા છે.
ફૂલકાં એટલે ફૂલ્યા છે કે તેમાં
વરાળ ભરાઈ છે
વરાળ નીકળી તો રોટલીની
પાપડી ઝૂલી છે.
ફૂલેલાં ફૂલકાં માઁ એક અને બે
હમણાં મને ખાવા છે
રોટલી મને ખૂબ ભાવે કારણ
તેમાં તારો સ્નેહ ભર્યો છે.
ફૂલકાં જે માઁ એ હમણા બનાવ્યા છે.
ફૂલકાં એટલે ફૂલ્યા છે કે તેમાં
વરાળ ભરાઈ છે
| |
|
પાપડી ઝૂલી છે.
ફૂલેલાં ફૂલકાં માઁ એક અને બે
હમણાં મને ખાવા છે
રોટલી મને ખૂબ ભાવે કારણ
તેમાં તારો સ્નેહ ભર્યો છે.