ફેશન N.D ફેશનની પાછળ ન દોડોઆપણી પરંપરા ન તોડો આંધળી નકલ ન કરો કોઈનીઅલગ ઓળખ કરો પોતાની પોતાની સુવિદ્યાનુ રાખો ધ્યાન દેખાવો કરવામાં ન સમજો શાન ચકાચોંધથી ન તમે ભરમાવો ચમક દમકથી ન ઠગ્યા જાવ ખાનપાન રહનસહન પરિધાન જેટલા સાદા એટલી રહે શાન