મારી બિલ્લી
|
છે બહુ વ્હાલી વ્હાલી
હું જ્યારે પણ ક્યાંક જાઉ
તે કરતી મ્યાંઉ-મ્યાઉ
મમ્મી જ્યારે જમવાનુ આપતી
તે કરતી મ્યાઉ-મ્યાઉં
જ્યારે હું સવારે સ્કુલ જતી
તે મારી પાછળ આવતી
જો હું તેને બંધ કરુ તો
તે કરતી ટ્યાઉં ટ્યાઉ
હું તેને વ્હાલ કરતી તો
તે કહેતી મ્યાઉ-મ્યાઉ.