વ્હાલા બનીશુ N.D આઠ વાગે અમે ભણવા બેસ્યાબાર વાગ્યા ક્યારનાપણ જેટલુ ઘરકામ મળ્યુ હતુપુરૂ થયુ ક્યારનું. અમે બધા સાત-આઠ સાથી છેબીજા ઘોરણમાં ભણતાસાથે રમતા હળી-મળીને કદી નથી અમે લડતા.વ્હાલા બનીએ અમે ભારતનાકરીએ કાંઈક એવુ, નામ અમારુ પણ ચમકશેસૂરજ-ચંદ્ર જેવુ.