રવિવાર, 25 સપ્ટેમ્બર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated: બુધવાર, 14 નવેમ્બર 2018 (12:28 IST)

Akbar Birbal Story - અકબર-બીરબલની વાર્તા

- અકબર-બીરબલના કિસ્સા ખૂબ જ મશહૂર કતા આ સાંભળવામાં પણ રોચક હતા. અકબર - બીરબલના કિસ્સા ખૂબજ મનોરંજનઓ એક એવું સાધન છે. 
akbar birbal
એક દિવસ Akbar બહુ જ પરેશાન(worried) હતા તેમનો દીકરો(Son)ને અંગૂઠો ચૂસવાની ખોટી ટેવ(wrong habbit) હતી પણ શહજાદા કોઈની વાત જ નહી માની રહ્યો હતું. Akbara તેમના દરબારમાં બેસ્યા હતા ત્યારે તેમને એક મશહૂર સંત વિશે ખબર પડી કે તેમની વાતો આટલી સારી હોય છે કે કેવો પણ માણસજ હોય એ પણ સહી દિશામાં ચાલવા લાગે છે. 
 
અકબરે એ સંત(saint)ને દરબારમાં પેશ કરવાનો આદેશ આપ્યું. saint દરબારમાં આવ્યું એને અકબરએ તેમના દીકરાની ખોટી ટેવ વિશે જણાવ્યું અને ઉપાય કરવાનો બોલ્યો દરબારમાં બધા દરબારી અને બીરબલ સાથે અકબર અને એમનો દીકરો હતો. saintએ થોડી વાર વિચાર્યું અને કહ્યું કે  એક અઠવાડિયા(one week)પછી આવીશ અને ત્યાંથી હાલી ગયું. અકબર અને બધા દરબારીઓએ આ વાત અજાયબ લાગી કે સંત વગર શહજાદાથી મળે જ હાલ્યા ગયાં. 
 
એક અઠવાડિયા(one week)પછી સંત દરબારમાં આવ્યા અને શહજાદાથી મળ્યા અને  એને શહજાદાને પ્રેમથી મોઢામાં અંગૂઠો લેવાથી તકલીફ(Problems) વિશે જણાવ્યું અને સમાજવ્યું અને શહજાદાએ પણ ક્યારે પણ અંગૂઠોન ચૂસવાનો વાદો કર્યું. 
 
અકબરે સંતથી કીધું આ કામ તો તમે પાછલા અઠવાડિયે પણ કરી શકતા હતા. બધા દરબારીઓ એ પણ નારાજગી જાહેર કરી આ સંતે અમાર બધાના સમય ખરાબ કર્યું આ સંતને સજા મળવી જોઈએ. એને દરબારનો અપમાન કર્યું છે. 
 
અકબરે આ યોગ્ય લાગ્યું અને એને સજા સંભળાવવાના ફેસલો કર્યું . બધા દરબારીઓ પોત-પોતાના સુઝાવ આપ્યા. અકબરે બીરબલથી કીધું તમે શા માટે ચુપ છો? તમે પણ કહો કે શું સજા આપવી જોઈએ. 
 
બીરબલે જવાબ આપ્યું જહાપનાહ અમે બધાને આ સંતથી શીખ લેવી જોઈએ અને એને એક ગુરૂના દર્જો આપીને આશીર્વાદ લેવું જોઈએ. 
 
અકબરે ગુસ્સામાં કહ્યું બીરબલ તમે અમારી તરફ અને બધા દરબારીઓના અપમાન કરી રહ્યા છો . 
 
બીરબલે કહ્યું જહપનાહ ગુસ્તાખી માફ હો . પણ આ ઉચિત ન્યાય છે. જે દિવસે સંત પહેલી વાર આવ્યા હતા ત્યારે અને તમે જ્યારે શહજાદા વિશે એણે જણાવી રહ્યા હતા ત્યારે એ વાર-વાર ચૂનો ખાતો જોવાયું હશે. સંતને ચૂના ખાવાની ખરાબ ટેવ  હતી. જ્યારે તમે શહજાદા વિશે કહ્યા ત્યારે એમણે એમની ખોટી ટેવનો અનુભવ થયું અને એને પહેલા પોતે ખોટી ટેવ સુધારી. આ વખતે જ્યારે સંત આવ્યા ત્યારે એમને એક વાર પણ ચૂનાની ડિબિયા (box) ને હાથ નહી લગાવ્યું. 
 
આ સાંભળીને બધા દરબારીઓએ એમની ભૂલ સમજાઈ અને બધાએ સંતનો આદર પૂર્વક સન્માન કર્યું. 

માણસને કોઈને પણ કઈક કહેતા પહેલા પોતાને જાણવું જરૂરી છે. હમેશા બીજાને જ્ઞાન આપતા પહેલા પોતાની ખામીઓને સુધારવું જોઈએ.