ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated : મંગળવાર, 29 મે 2018 (15:39 IST)

ગુજરાતી વાર્તા- રેક્સી નો જનમદિવસ

સબીના ઈંગ્લેંડમાં રહેતી હતી. તે ભારતના વિશે તેમના મમ્મી-પાપાથી બાળપણથી સાંભળતી . તે  ભારત જઈને ફરવા ઈચ્છતી હતી. તેમની મમ્મી તેએ જણાવતી હતી, "ભારતમાં બધા લોકો મળીને રહે છે. બધા મળીને દરેક તહેવાર ઉજવે છે. 
એ દિવસ પણ આવી ગયું, જ્યારે સબીનાને તેમની મૌસીના ઘરે ભારત આવવાનો અવસર મળ્યું. કેરળની હરિયાળી, ગોવાના સમુદ્ર, નૈનીતાલના તાળમાં મસ્તી કરીને દરેક દ્ર્શ્યને એ તેમના કેમરામાં કેદ કરતી રહેતી હતી. 
પણ જ્યારે એ ફરીને પરત મૌસીના ઘરે આવી, તો શું જુએ છે કે મૌસીના પાડોશી પોત-પોતાના કોઠી(ઘર)માં બંદ રહે છે. આસપાસ શું થઈ રહ્યું છે કોઈને કઈક લેવું-દેવું નથી. પણ ભારતના લોકોના આપમેળ જ તો તેને પસંદ હતું. હવે આ વાતાવરણ તેને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. આટલામાં મૌસીનો પ્યારો ડોગી રેક્સી સબીનાને ચાટતા-ચૂમવા લાગ્યા. 
સબીનાને એક આઈડિયા આવ્યું. તેને મૌસીથી પૂછ્યું અને આવતા દિવસે સાંજે રેક્સીનો જનમદિવસ ઉજવવા માટે આસપાસના લોકોને બુલાવી લીધું. નહાયા પછી તો રેક્સી સફેદ બરફ જેવું ચમકી ગયું. નહાઈને ખુશીમાં ક્યારે અહીં કૂદતો, તો ક્યારે ત્યાં. 
સાંજે રેક્સીની બર્થડે પાર્ટીમાં બધા બાળક સુંદર કપડામાં સજીને આવ્યા. પણ પરેશાન હતા કે રેક્સી માટે બર્થડે ગિફ્ટ શું લાવતા. એ વિચારતા જ રહી ગયા. ત્યારે સબીન દીદીએ બાળકોથી કીધું "આ બર્થડે પાર્ટીનો ગિફ્ત મને લેવું છે! બોલો આપશો ના" 
બાળકોએ હા બોલ્યા, તો સબીનાએ કીધું "આવતી જાલે હું ઈંગ્લેંડ પરત ઘરે જઈશ પણ તમે પ્રામિસ કરો કે દરેક વર્ષ રેક્સીનો બર્થડે બધા મળીને ઉજવશો. બધાએ હા પાડી! 
સબીના ઈંગ્લેડ પરત ગઈ. એક વર્ષ પછી મૌસીના પાડોસમાં ફરી મેળ  વધારવા માટે તેને રેક્સીના જનમદિવસ પર સુંદર ગ્રીટિંગ કાર્ડ પોસ્ટ કર્યું. સાથે જ બાળકો માટે રિટર્ન ગિફ્ટ લાવવા માટે મૌસીને કીધું. 
આ વર્ષે પણ બાળકોએ રેક્સીનો બર્થડે ખૂબ ધૂમધામથી ઉજવ્યું. પણ સબીના દીદીને કમી હતી. આટલામાં મૌસીજીના આઈપેડમાં ફેસ લાઈન લગાવ્યું અને સામે હતી સબીના દીદી. તે જોઈને બહુ ખુશ થઈ રહી હતી. એ જોરથી બોલી. હેપ્પી બર્થડે રેક્સી !! 
રેક્સીએ સબીના દીદીની આવાજ સાંભળી તો જોરથી પૂંછ હલાવવા લાગ્યા. જેમ કહી રહ્યું હોય થેંક્યૂ દીદી!!