ઈ-મેલ એડ્રેસ
|
તે યુવાને જવાબ આપ્યો કે - મારી પાસે કોમ્પયુટર નથી તેથી મારી પાસે કોઈ ઈ-મેલ એડ્રેસ પણ નથી. મેનેજરે કહ્યુ કે જ્યારે તમારી પાસે કોઈ ઈ-મેલ એડ્રેસ જ નથી તો તમને નોકરી પર પણ નહી રાખી શકીએ. આ સાંભળીને તે યુવક ત્યાંથી પાછો ફર્યો.
ઓફિસથી બહાર નીકળીને તે યુવાને પોતાના ખિસ્સામાં પડેલા 50 રૂપિયામાંથી એક ટોપલું સફરજન ખરીદ્યા. અને તેને વેચવા લાગ્યો. થોડી જ વારમાં તેના પૈસા ડબલ થઈ ગયા. તેને આ કામ ફાવી ગયુ. અને આ રીતે જ તે 50 થી 100,100 થી 200, 200થી 300 કરીને ધીરે ધીરે તેણે મોટો કારોબાર શરૂ કર્યો. અને તેના દ્વારા સપ્લાય શરૂ કર્યો. હવે તે યુવાન પોતાના વિસ્તારનો એક કરોડપતિ વ્યાપારી બની ગયો. એક દિવસ તેણે વિચાર્યુ કે -' કેમ ન મારો ઈંશ્યોરંસ બનાવડાવી લઉ
આ સાંભળીને તેને ઈશ્યોરંસ એજેંટને બોલાવ્યો. અને પોતાની ઈચ્છા બતાવી. એજેંટે કહ્યુ કે તમે તમારો એ-મેલ એડ્રેસ આપી દો. હું તમને બધી જાણકારી મોકલી આપીશ. વેપારી યુવકે કક્યુ કે - મારોકોએ ઈ-મૈલ એડ્રેસ નથી.
જે સાંભળીને એજેંટ બોલ્યો ઈ-મેલ એડ્રેસ વગર તમે તમારો વ્યાપાર આટલો ફેલાવી લીધો. તમારી પાસે ઈ-મેલ એડ્રેસ હોત તો ખબર છે તમે ક્યા હોત. વ્યાપારી યુવકે કહ્યુ - મને ખબર છે કે મારો ઈ-મેલ એડ્રેસ હોત તો હુ ક્યાં હોત. બાળકો જો તમારી પાસે કોઈ વસ્તુ ન હોય તો તમે તેનો અફસોસ ન કરતાં, તમે તો એ જુઓ કે તમારી પાસે એવું શું છે જે બીજા પાસે નથી.
