મંગળવાર, 11 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: મંગળવાર, 23 એપ્રિલ 2019 (11:07 IST)

પીએમ મોદીથી અમિત શાહ સુધી, ફોટામાં જુઓ મહાન લોકોના મતદાન

gujarat election 2019
આજે દેશભરના 15 રાજ્યની 116 સીટ પર મતદાન થઈ રહ્યું છે. પ્રથમ ચરણમાં 11 એપ્રિલને 20 રાજ્યની 91 સીટ અને બીજા ચરણમાં 17 એપ્રિલને 12 રાજ્યની 95 લોકસભા સીટ પર મતદાન થઈ ગયું છે. આજે ત્રીજા ચરણનો મતદાન ચાલૂ છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મતાધિકારના પ્રયોગ કરતા ગાંધીનગરના રાણિપ પોલિંગ બૂથ પર તેમના વોટ નાખ્યા. તેને મતદાતાઓથી તેમના મતાધિકારના પ્રયોગ કરવા માટે કહ્યું. તેણે કહ્યું કે તમારું વોટ બહુમૂલ્ય છે જે દેશને આકાર આપશે. 
 
ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને તેમની પત્ની સોનલ શાહએ અમદાવાદના નારનપુરા સબ જોનલ ઑફિસમાં તેમના મતાધિકારના પ્રયોગ કરતા વોટ નાખ્યા. 
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં અનિલ જ્ઞાન મંદિર શાળા મતદાન કેંદ્ર પર તેમની પત્ની અંજલિ સાથે વોટ નાખ્યા.